Girnar Parikrama Plastic Pollution

Girnar Parikrama Plastic Pollution: ગિરનારના જંગલમાં માવાના પ્લાસ્ટિકનો કચરો, 8 દિવસ ચાલશે સફાઈ અભિયાન

Girnar Parikrama Plastic Pollutionનો મુદ્દો જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ સામે આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓની અવરજવર ધરાવતા 36 કિલોમીટરના પરિક્રમા માર્ગ પર પ્લાસ્ટિકનો કચરો જોવા મળ્યો છે. ખાસ કરીને તમાકુના માવાનાં પ્લાસ્ટિકનાં નાનાં કાગળો જંગલમાં ઠેરઠેર ફેંકાયેલા જોવા મળ્યાં છે. આ કચરો દૂર કરવા વનવિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રકૃતિપ્રેમીઓ દ્વારા આગામી આઠ દિવસ…

Read More