
દિલ્હીને પણ મળશે ભાજપ તરફથી સરપ્રાઇઝ CM! જાણો કોણ છે હાલ રેસમાં
દિલ્હીની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપ 27 વર્ષ પછી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી આવી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવીને પરવેશ વર્માએ દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં પોતાને સામેલ કર્યા છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે મોહન યાદવ, ભજનલાલ…