
ગુજરાતમાં CMO ઓફિસ સહિત સરકારી કચેરીઓને બોમ્બ ઉડાવવાની ધમકી
બોમ્બ ઉડાવવાની ધમકી: દિલ્હી, કર્ણાટક અને ગુજરાતમાં શાળાઓને બોમ્બ ધમકીઓ મળ્યા બાદ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO), કલેક્ટર કચેરીઓ અને અન્ય મહત્વની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. આ ઘટનાએ રાજ્યના સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે આ ધમકીઓને ગંભીરતાથી લઈને યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે. બોમ્બ ઉડાવવાની ધમકી:…