
Congres News: કોંગ્રેસ અધિવેશન માટે જોરશોરથી તૈયારીઓ, 1800 થી વધુ મહાનુભાવોની હાજરી
Congres News: આગામી 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાનાર કોંગ્રેસ અધિવેશન માટે તૈયારીઓ તેજી પકડી રહી છે. સમગ્ર દેશભરમાંથી 1800 કરતા વધુ પ્રતિનિધિઓ અને અગ્રણીઓ આ મહાસંમેલનમાં હાજરી આપશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે. ભવ્ય અધિવેશન માટે વિશેષ આયોજન…