Panchsheel Credit Society

કોમી એકતાના સંદેશ સાથે યોજાઈ શ્રી પંચશીલ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા, મુફતી રીઝવાન તારાપુરી રહ્યા ઉપસ્થિત

 Panchsheel Credit Society સામાજિક સૌહાર્દ અને ભાઈચારાના અનોખા સંદેશ સાથે તાજેતરમાં એક પ્રેરણાદાયી આયોજન જોવા મળ્યું છે. શ્રી પંચશીલ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ [SHREE PANCSHEEL CREDIT & CONSUMER CO.OP.SOCIETY LTD.] ની વાર્ષિક સામાન્ય સભા (Annual General Meeting) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક બેઠકનું મુખ્ય આકર્ષણ કોમી એકતા અને પરસ્પર સદભાવનાનું…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદ આરોગ્ય કર્મચારી સહકારી મંડળી દ્વારા સાંઈ ફાર્મમાં ભવ્ય ગરબા અને સાધારણ સભા યોજાઈ

મહેમદાવાદ તાલુકા આરોગ્ય કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક ગરબા કાર્યક્રમ અને સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહેમદાવાદ ખાતે આવેલ સાંઈ ફાર્મ માં યોજાયો હતો અને તેનું સફળતાપૂર્વક સંચાલન ભાવેશ રાલ ફાઉન્ડેશનના સંસ્થાપક ભાવેશભાઈ રાવલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના માળખાકીય પદાધિકારીઓ પણ ઉપસ્થિત…

Read More