
Teka Na Bhave Kapas Ni Kharidi : આ તારીખથી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ, જાણો સંપૂર્ણ વિગત અને હેલ્પલાઇન નંબર
Teka Na Bhave Kapas Ni Kharidi : ખેડૂતોને કપાસના પાક માટે ટેકાના ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવ્યા છે. ભારત સરકારના જાહેર સાહસ ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, જે આગામી સપ્ટેમ્બર-2025 સુધી ચાલુ રહેશે. કપાસ માટે ભારત સરકારે રૂ….