મોહમ્મદ શમીની અચાનક ટીમમાં વાપસી!

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી વાપસી કરવા માટે તૈયાર છે. શમી બંગાળ માટે રણજી મેચ રમશે. શમી લગભગ એક વર્ષથી ભારતીય ટીમથી દૂર હતો. પરંતુ હવે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા તેણે મોટા સમાચાર આપ્યા છે. તે 13 નવેમ્બર બુધવારે બંગાળ માટે રમશે. શમી 359 દિવસ બાદ મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. શમીએ ભારત માટે…

Read More

ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનમાં આખરે ઝૂક્યું પાકિસ્તાન, હાઇબ્રિડ મોડેલથી થશે ટૂર્નામેન્ટ, ભારત UAEમાં મેચ રમશે!

ચેમ્પિયન્સ ટ્રોફી –   પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તેના પાછલા સ્ટેન્ડથી પાછળ જઈને તેના દ્વારા આયોજિત થનારી 2025 ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલમાં ફેરફાર કરવા તૈયાર છે અને ભારત સામેની મેચ UAEમાં યોજવામાં આવી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. આનો અર્થ એ થયો કે ટૂર્નામેન્ટ ‘હાઇબ્રિડ મોડલ’માં યોજવામાં આવી શકે છે કારણ કે વર્તમાન સામાજિક-રાજકીય…

Read More
ટીમ ઈન્ડિયાની જાહેરાત

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કુલદીપ યાદવ બહાર

ટીમ ઈન્ડિયાની જાહેરાત –   ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ 5 ટેસ્ટ મેચની આ શ્રેણી માટે 18 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી છે. 22 નવેમ્બરથી શરૂ થનારી આ શ્રેણી માટે પસંદગી સમિતિએ કેટલાક મોટા અને આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. ન્યુઝીલેન્ડ સામેની પુણે ટેસ્ટ મેચમાંથી બહાર…

Read More

ઝીમ્બાબ્વેએ T20 મેચમાં તોડ્યા 6 વર્લ્ડ રેકોર્ડ, સિકંદરે 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી

  ઝીમ્બાબ્વે T20I ક્રિકેટમાં દરરોજ વધુને વધુ રેકોર્ડ બની રહ્યા છે અને તૂટી રહ્યા છે, પરંતુ 23 ઓક્ટોબરના રોજ નૈરોબીમાં એક મેચ રમાઈ હતી જેમાં રેકોર્ડની શ્રેણી બની હતી. આ મેચમાં એક ટીમે 300થી વધુ રન બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં એક-બે નહીં પરંતુ ચાર વર્લ્ડ રેકોર્ડ તૂટ્યા હતા. આના પરથી અંદાજ લગાવી…

Read More

ન્યુઝીલેન્ડે પ્રથમ વખત મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

ન્યુઝીલેન્ડે   મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે આ મેચ જીતી લીધી છે. આ સાથે તે મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. ન્યુઝીલેન્ડની મહિલા ટીમે પ્રથમ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ તેની ત્રીજી વર્લ્ડ કપ ફાઈનલ…

Read More

કેપ્ટન રોહિતે હાર્યા બાદ પણ આ 2 ખેલાડીઓના વખાણ કર્યા

  કેપ્ટન રોહિતે-  દરેકની અપેક્ષાઓથી વિપરીત, ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કોઈને અંદાજ ન હતો કે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 46 રન પર જ સમેટાઈ જશે. આ ફટકો એટલો મોટો હતો કે ટીમ ઈન્ડિયા આખી ટેસ્ટ મેચમાં આ સંકટમાંથી બહાર નીકળી શકી નહોતી. ભારતે ન્યૂઝીલેન્ડને…

Read More

ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો આ ઇતિહાસ, જાણો

ઇતિહાસ  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. બેંગલુરુમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ટીમે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં તે સ્થાન હાંસલ કર્યું છે જેની નજીક કોઈ અન્ય ટીમ પણ પહોંચી શકી નથી. ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઈન્ડિયા ભલે સારી સ્થિતિમાં…

Read More

મહિલા T20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં મોટો અપસેટ, આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પહોંચી

  મહિલા T20 વર્લ્ડકપની યુનાઈટેડ અમીરાત એટલે કે UAEમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024 રમાઈ રહ્યો છે, જેમાં પ્રથમ સેમીફાઈનલમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે 6 વખતની ચેમ્પિયન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને સતત બીજી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે….

Read More

ન્યુઝીલેન્ડના આ બોલરે રચ્યો ઇતિહાસ, જાણો

ભારત અને ન્યુઝીલેન્ડ  વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી બીજા દિવસે કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 31.2 ઓવરમાં માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો. ઘરઆંગણે ટેસ્ટમાં…

Read More

ભારતે છેલ્લી T20 મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું , સૂર્યાની કપ્તાનીમાં ભારતે ‘હેટ્રિક’ ફટકારી, શ્રેણી 3-0થી જીતી

  છેલ્લી T20 મેચ ભારતીય ટીમે શનિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું હતું. ભારતે ત્રણ મેચની T20 શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી છે. ટી20 ઈન્ટરનેશનલમાં રનના મામલે ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે. ભારતે ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ સામે રનના મામલે સૌથી મોટી જીત હાંસલ કરી હતી. સૂર્યકુમાર…

Read More