દેશમાં પ્રથમવાર અબોલ જીવો પર થતી ક્રૂરતાનો ખુલ્યો પટારો: NCRB રિપોર્ટમાં પ્રાણીઓ વિરુદ્ધના ગુનાઓના ચોંકાવનારા આંકડા
NCRB Animal Cruelty Report 2024: ભારતમાં પ્રથમવાર અબોલ જીવો પ્રત્યે દાખવવામાં આવતી નિર્દયતાના આંકડા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો [National Crime Records Bureau – NCRB] એ તેના તાજેતરના ‘ક્રાઈમ ઇન ઇન્ડિયા 2024’ રિપોર્ટમાં પ્રાણીઓ સાથેની ક્રૂરતા સાથે જોડાયેલા કેસોને વિશિષ્ટ સ્થાન આપ્યું છે. આ ડેટા ‘પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ…

