
Crime News: બે વર્ષના બાળક સાથે દંપતીએ કરી આત્મહત્યા, જાણવા મળ્યું ચોંકાવનારું કારણ!
Crime News: વલસાડ જિલ્લાના ઉમરગામના સોલસુંબા વિસ્તારમાં એક પરિવાર દ્વારા સામૂહિક આત્મહત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પતિ, પત્ની અને માત્ર બે વર્ષના માસૂમ બાળકના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટના વલસાડ જિલ્લાના ઉમરગામની સીમમાં આવેલા નીલકંઠ એપાર્ટમેન્ટમાં બની હતી. સવારે જ્યારે એપાર્ટમેન્ટના ત્રીજા…