
ગુજરાતમાં 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ચેમ્પિયનશિપ 2024-25 યોજાશે
કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ (CRPF) દ્વારા આયોજિત 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25 24 માર્ચ થી 28 માર્ચ 2025 દરમિયાન ગુજરાતમાં યોજાશે. આ સ્પર્ધામાં 27 રાજ્યોના 572 રમતવીરો ભાગ લેશે.આ સ્પર્ધાનું સમાપન સમારોહ તા. ૨૮મી માર્ચના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાશે. નોંધનીય છે કે આ ચાર દિવસીય આકર્ષક…