48 કલાકથી વધુ ન્યાયિક કસ્ટડીમાં રહેલા સરકારી કર્મચારીને આપમેળે સસ્પેન્ડ ગણાશે: સુપ્રીમ કોર્ટ
Government Employee Suspension અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું છે કે કોઈ સરકારી કર્મચારીની ધરપકડ થયા બાદ તે 48 કલાકથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં રહે તો તેને નિયમો મુજબ આપમેળે સસ્પેન્ડ થયેલો એટલે કે ‘ડીમ્ડ સસ્પેન્ડ’ માનવામાં આવે છે. બિહારની સરકારી હૉસ્પિટલના સંચાલક વિશ્વજીત સિંહને જામીન આપવાના મામલામાં સુનાવણી દરમિયાન અદાલતે આ વાત…

