
Deesa Blast Case: ડીસા બ્લાસ્ટ મુદ્દો સંસદમાં ગુંજશે: ગેનીબેને અધ્યક્ષને લખ્યો પત્ર
Deesa Blast Case: ડીસાના ઢુંવા રોડ પર મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 21 શ્રમિકોના દુખદ મોત થયા હતા. ગેરકાયદે ચાલતી આ ફેક્ટરીનો મુદ્દો માત્ર ગુજરાતમાં જ નહીં, પણ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ગુજરાતમાંથી એક માત્ર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભાના અધ્યક્ષને પત્ર લખી, આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની મંજૂરી માગી છે. સરકારની નિષ્ફળતાનો…