Jama Masjid Police Station Attack

‘મને કોણે બોલાવ્યો?’ કહીને પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યો નબીલ, છરીથી 9 પોલીસકર્મીઓ પર હુમલો; જવાબી ફાયરિંગમાં 6 ગોળી વાગી

Jama Masjid Police Station Attack દિલ્હીની જામા મસ્જિદ પોલીસ ચોકીમાં સોમવારે (23 નવેમ્બર) ચોંકાવનારી ઘટના બની હતી. પરિવારના વિવાદમાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા 30 વર્ષીય નબીલે પોલીસકર્મીઓ પર છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ સ્ટેશનમાં હાજર પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો ત્યારે ચિટલી કેમ્પ…

Read More