Delhi blast:

દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં ભીષણ બ્લાસ્ટ, 8નાં મોત, આતંકી હુમલાની આશંકા

Delhi blast:  દેશમાં ચાલી રહેલા આતંકવાદી ષડયંત્રોના ખુલાસા વચ્ચે, સોમવારે સાંજે રાજધાની દિલ્હીમાંથી એક ખૂબ જ ગંભીર અને મોટા સમાચાર સામે આવ્યા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક પાર્ક કરેલી એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની તીવ્રતાને કારણે નજીકમાં ઊભેલા અન્ય ત્રણથી ચાર…

Read More

દિલ્હી-NCRમાં મેથ લેબનો પર્દાફાશ, 95 કિલો ડ્રગ્સ જપ્ત, તિહાર જેલના વોર્ડનની ધરપકડ

  મેથ લેબનો પર્દાફાશ  દિલ્હી એનસીઆરમાં એક ગુપ્ત મેથામ્ફેટામાઇન મેન્યુફેક્ચરિંગ લેબનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે દિલ્હીની તિહાર જેલના વોર્ડન દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો. એનસીબીના ઓપરેશન યુનિટ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મળીને આ લેબનો પર્દાફાશ કર્યો હતો. ગૌતમ બુદ્ધ નગરના કસાણા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 25 ઓક્ટોબર 2024ના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ઘન…

Read More
બિશ્નોઈ

દિલ્હી પોલીસે લોરેન્સ બિશ્નોઇના સાત શૂટરોની કરી ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાત શૂટરોની ધરપકડ કરી છે. તમામ શૂટરોની પંજાબ અને આસપાસના રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. સૂત્રોનું માનીએ તો સ્પેશિયલ સેલ બાબા સિદ્દીકી કેસમાં ધરપકડ કરાયેલા શૂટરોની પણ પૂછપરછ કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના બદમાશો સામે કાર્યવાહી મળતી માહિતી…

Read More

દિલ્હીમાં અલ કાયદાના મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ, પોલીસે 11 શકમંદોની કરી ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અલ કાયદા ના એક મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને 11 શકમંદોની ધરપકડ કરી છે, જ્યારે લગભગ અડધો ડઝન લોકોની હજુ પણ પૂછપરછ ચાલી રહી છે. આ ઓપરેશન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. અલ કાયદાના મોડ્યુલમાંથી પકડાયેલા શકમંદોમાંથી 6ની…

Read More