Tiger Shroff Firing Case: અમિતાભ બચ્ચન સહિત મોટા કલાકારોને નિશાન બનાવવાનું કાવતરું? તપાસમાં નવા ખુલાસા
Tiger Shroff Firing Case સાથે જોડાયેલી તપાસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને મુંબઈ પોલીસના સૂત્રો દ્વારા નવા દાવા સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, દીપ ઉર્ફે દીપક સિંહ નામનો આરોપી આશરે દોઢ મહિનાથી મુંબઈમાં રોકાયો હતો. એક વિદેશી ગેંગસ્ટરે તેને જાણીતા અભિનેતા પર હુમલો કરવાની તૈયારી માટે મુંબઈમાં જ રહેવાની સૂચના આપી હોવાનો દાવો કરવામાં…

