police station : ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં મળી રહેશે આ ચાર મહત્વની સેવા,જાણો
police station – ગુજરાત પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ તરીકે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાંત્વના કેન્દ્ર એ એવું સ્થળ હશે, જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા બધા બાળકો,મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને…