ચાંગોદરમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા પાંચ ગઠિયા ઝડપાયા,શેરબજારમાં રોકાણના નામે કરતા ઠગાઇ!
Call Center in Changodar – અમદાવાદના ચાંગોદરાના મોરૈયા ગામમાં આવેલ સેપાન વિલાસોસાયટીના એક મકાનમાં ચાલી રહેલા કોલ સેન્ટરનો પર્દાફાશ કરી, સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની તપાસ ટીમે પાંચ સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. આ કૌભાંડથી કુલ 31,66,200 રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. Call Center in Changodar – પ્રાપ્ત માહિતી મુજબ, આ ગુનેગારો શેરબજારના નામે…