
ગુજરાતમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે પોલીસનું રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન
ગુજરાતમાં નશાકારક દવા ઓના ગેરકાયદે વેચાણ અને દુરુપયોગને રોકવા માટે પોલીસે રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 9 જુલાઈ, 2025ના રોજ અમદાવાદ, સુરત, વલસાડ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સહયોગથી મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા. આ અભિયાનનો ઉદ્દેશ નાર્કોટીક દવાઓના ગેરકાયદે વેચાણને નાથવાનો છે, જે ખાસ કરીને યુવાનોમાં નશાની લતને…