સુરત: ડિંડોલીની હોટેલમાં મહિલા મિત્ર સાથે રૂમ બુક કરાવવા ગયેલા યુવાનનું ચેક-ઇન સમયે જ ઢળી પડવાથી મોત
Dindoli Hotel Youth Death સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી આરજેડી પ્લાઝાની એક હોટેલમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા આરજેડી પ્લાઝાની ‘ધ રોયલ પેલેસ’ હોટેલમાં પોતાની મહિલા મિત્ર સાથે ગયેલા ૨૬ વર્ષીય યુવાનનું રિસેપ્શન કાઉન્ટર પર જ અચાનક ઢળી પડવાથી કરૂણ મોત નીપજ્યું હતું. ચેક-ઇન કરતી વેળાએ બનેલી આ સમગ્ર ઘટના હોટેલના સીસીટીવી (CCTV)…

