Gujarat Rain Review Meeting

ગુજરાતમાં વરસાદનો કહેર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે લેશે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

Gujarat Rain Review Meeting ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે. રાજ્યમાં સર્જાયેલી આ વરસાદી આફતને ધ્યાનમાં રાખીને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. Gujarat Rain Review Meeting મુખ્યમંત્રી આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાતે રાજ્યના પ્રવક્તા…

Read More
Sabir Kabliwala AIMIM Gujarat

સુરતમાં ભારે વરસાદને લઇને AIMIM પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાની જનતાને સુરક્ષા અપીલ

Sabir Kabliwala AIMIM Gujarat : દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાં પડી રહેલા અતિભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા સાહેબે તમામ નાગરિકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે. તેમણે કુદરતી આફતના આ સમયમાં સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા પર ભાર મૂક્યો છે….

Read More
Tree falls on school bus Mumbai

મુંબઈના ચેમ્બુરમાં ભારે વરસાદ વચ્ચે સ્કૂલ બસ પર પડ્યું ઝાડ,એક વિધાર્થીનું મોત

Tree falls on school bus Mumbai આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાએ પોતાનો આક્રમક મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે ચેમ્બુર વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ધોધમાર વરસાદ દરમિયાન એક સ્કૂલ બસ પર તોતિંગ ઝાડ ધરાશાયી થવાની ઘટના બની હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિના…

Read More