ગુજરાત ભાજપમાં કોળી સમાજની ટિકિટને લઈ ખેંચતાણ: બાવળિયા સામે સોલંકીના પુત્રનું નામ ચર્ચામાં
Koli Community BJP Ticket: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં કોળી પટેલ સમાજના રાજકીય પ્રતિનિધિત્વને લઈને ચર્ચા તેજ બની છે. રાજ્ય સરકારના મંત્રીઓ કુવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકીના સમર્થકો વચ્ચે ટિકિટની દાવેદારીને લઈને નિવેદનબાજી શરૂ થઈ છે. બાવળિયાને બદલે સોલંકીના પુત્ર દિવ્યેશને ટિકિટ આપવાની માગ ઊઠતાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જોકે, ભાજપે હજુ કોઈ…

