રાજકોટની ડોલી વાડલિયાને 26 વર્ષ બાદ મળી ભારતીય નાગરિકતા, પાસપોર્ટ મળતાં કેનેડા જવાનો માર્ગ મોકળો
Dolly Vadalia Indian Citizenship: રાજકોટની 26 વર્ષીય ડોલી વાડલિયાને લાંબા સંઘર્ષ બાદ ભારતીય નાગરિકતા અને પાસપોર્ટ મળ્યાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને ભારતીય નાગરિક તરીકે માન્યતા આપ્યા બાદ 11 નવેમ્બરે પાસપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. મોઝામ્બિકમાં જન્મેલી ડોલી માટે નાગરિકતાના દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા વર્ષોથી અટવાયેલી હતી. ડોલીનો જન્મ 18 ફેબ્રુઆરી, 2000ના રોજ આફ્રિકાના મોઝામ્બિકના જાઈ-જાઈ…

