શું AI આગામી ડોટ-કોમ ક્રેશ બનશે? ગ્લોબલ ઇકોનોમી પર ખતરો
AI Dot Com Crash Bubble: ટેકનોલોજીની દુનિયામાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI [Artificial Intelligence]) નો ભારે દબદબો જોવા મળી રહ્યો છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ અને ઓપનએઆઈ (OpenAI) જેવી દિગ્ગજ કંપનીઓ અબજો ડોલરનું રોકાણ કરી રહી છે. પરંતુ ટેક નિષ્ણાતો હવે એક નવો ડર વ્યક્ત કરી રહ્યા છે કે, શું આ અસાધારણ તેજી આગામી સમયમાં ‘ડોટ-કોમ ક્રેશ’ ([Dot…

