ગુજરાતમાં આયુષ દવાઓની ગુણવત્તા સામે સવાલ: આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાના 21 સેમ્પલ ફેલ
Ayush Medicine Quality અંગે રાજ્યસભામાં રજૂ કરાયેલા અહેવાલે ગુજરાતના ફાર્મા ઉદ્યોગમાં ચિંતા ઊભી કરી છે. અહેવાલ અનુસાર, ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનાં કુલ 21 સેમ્પલ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહ્યાં છે. આ દવાઓને સરકારે ‘નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી’ (NSQ) જાહેર કરી છે. આ આંકડા આયુષ દવાઓની ગુણવત્તા અને તેની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે….

