Jamnagar Police Attack

Jamnagar Police Attack: નશીલા પદાર્થોના દરોડા દરમિયાન પોલીસ ટીમ પર હુમલો, હેડ કોન્સ્ટેબલ ઘાયલ

Jamnagar Police Attackની ઘટનામાં જામનગર શહેરના બાલાજી પાર્ક નજીક સેનાનગર વિસ્તારમાં નશીલા પદાર્થો અંગે દરોડો પાડવા ગયેલી એન્ટી નાર્કોટિક્સ સેલની પોલીસ ટીમ પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, એન્ટી નાર્કોટિક્સ…

Read More