
લાલ કેળા ખાવાથી થાય છે અદભૂત ફાયદા, જાણો સ્વાસ્થય માટે કેટલા છે જરુરી!
તમે પીળા અને લીલા કેળા તો ખાધા જ હશે, પરંતુ શું તમે ક્યારેય લાલ કેળું ખાધું છે? ભારતમાં લાલ રંગનું કેળું લોકપ્રિય છે. તે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે અને ઓસ્ટ્રેલિયા સિવાય વેસ્ટ ઈન્ડિઝ, મેક્સિકો અને અમેરિકામાં તે વધુ જોવા મળે છે. જો પોષક મૂલ્યમાં જોવામાં આવે તો, પીળા કેળા કરતાં લાલ કેળું વધુ સારું છે….