ગુજરાત માટે મોટા અને રાહતના સમાચાર: ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ
Ebola Virus Alert આફ્રિકાના યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન જેવા દેશોમાં હાહાકાર મચાવી રહેલા ચેપી અને જીવલેણ ઈબોલા વાઇરસને [Ebola Virus] પગલે ગુજરાત સહિત સમગ્ર દેશનું આરોગ્ય તંત્ર છેલ્લા કેટલાક દિવસોથી હાઈ-એલર્ટ મોડ [High Alert Mode] પર હતું. રાજ્યના નાગરિકોમાં પણ એક અજાણ્યો ભય સતાવી રહ્યો હતો કે શું કોરોના બાદ હવે ઈબોલા વાઇરસ ગુજરાતમાં…

