
RBI New Deputy Governor : RBIના નવા ડેપ્યુટી ગવર્નર બન્યા પૂનમ ગુપ્તા
RBI New Deputy Governor : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને (RBI)નવા ડેપ્યુટી ગવર્નર મળી ગયા છે. સરકાર દ્વારા પૂનમ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે, જે આગામી ત્રણ વર્ષ માટે આ પદ પર રહેશે. જાન્યુઆરીમાં માઈકલ દેબબ્રત પાત્રાના નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું, જેને હવે પૂનમ ગુપ્તા ભરી રહી છે. પૂનમ ગુપ્તા કોણ છે? પૂનમ ગુપ્તા…