Education Department Guidelines : ગરમીને પગલે શિક્ષણ વિભાગ એલર્ટ: સ્કૂલો માટે નવી માર્ગદર્શિકા જાહેર

Education Department Guidelines : ગુજરાતમાં સતત વધી રહેલી ગરમીના કારણે હવે રાજ્યના શિક્ષણ વિભાગે સ્કૂલો માટે ખાસ માર્ગદર્શિકા (ગાઇડલાઇન) બહાર પાડી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ચૂક્યું છે, જેના પગલે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.  વિદ્યાર્થીઓને હીટવેવની માહિતી આપવી ફરજિયાત શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક સત્તાવાર પત્ર…

Read More