Gujarat Minority School Teacher Recruitment

ગુજરાતની લઘુમતી સ્કૂલોમાં શિક્ષક ભરતીના નવા નિયમો જાહેર, ઇન્ટરવ્યુ માટે 10 ગુણ નક્કી

Gujarat Minority School Teacher Recruitment અંગે ચાલી રહેલા લાંબા વિવાદ વચ્ચે ગુજરાતના શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12ની ગ્રાન્ટેડ લઘુમતી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે નવા નિયમોનું નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા નિયમો અનુસાર શિક્ષકોની ભરતી માટે રાજ્ય કક્ષાની સ્ક્રુટિની કમિટી અને શાળા કક્ષાની પસંદગી સમિતિ બનાવવામાં આવશે. ઉમેદવારોની મેરિટયાદી ટાટ (TAT) પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે તૈયાર…

Read More