મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

Muslim Seva Samaj Felicitation : મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬ ના શૈક્ષણિક સત્રમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ માટે જાહેર સન્માન અને ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા અંતર્ગત આવતા મધ્ય ગુજરાતના કુલ આઠ જિલ્લા અને વડોદરા શહેરના ધોરણ10 ધોરણ 12 તેમજ ગ્રેજ્યુએશન (કોલેજ) ના પાસ થયેલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને…

Read More

ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

  Supplementary Exam Timetable ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા છે, તેમના માટે પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષા આગામી 11 જૂનથી 20 જૂન, 2026…

Read More
Surat NEET Controversy

સુરતમાં NEETની પરીક્ષામાં દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો રોષ: ‘હું લાહોર-કરાચીમાં નથી, હિન્દુસ્તાનમાં છું!’

Surat NEET Controversy: સુરતમાં NEET-UG ની પરીક્ષા [NEET-UG Exam] દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધાર્મિક લાગણી અને પરીક્ષાના કડક નિયમો સામસામે આવી ગયા હતા. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી ગૌતમ સ્કૂલ [Gautam School] ખાતે પરીક્ષા આપવા આવેલી એક વિદ્યાર્થીનીની કંઠી ઉતરાવતા તેના પિતા ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. કંઠી ઉતરાવવા બાબતે પરીક્ષા કેન્દ્ર…

Read More
Isha Pandya

લંડનમાં આણંદની દીકરીનો ડંકો: વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઈશા પંડ્યાને એનાયત થઈ ડિગ્રી

Isha Pandya : ગુજરાત અને ખાસ કરીને ચરોતર પંથક માટે વધુ એક અત્યંત ગૌરવની ક્ષણ સામે આવી છે. આણંદની દીકરીએ સાત સમંદર પાર વિદેશી ધરતી પર પોતાની શૈક્ષણિક સિદ્ધિઓનો ડંકો વગાડીને દેશ અને પોતાના વતનનું નામ રોશન કર્યું છે. Isha Pandya : ડિગ્રી મેળવી લંડન સ્થિત ઐતિહાસિક અને પ્રખ્યાત સેન્ટ મેરીલેબોન પેરિસ ચર્ચ (St Marylebone…

Read More