FreeSanitaryNapkins

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી શાળાઓની 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન

FreeSanitaryNapkins રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા તથા આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી કુલ 10 લાખથી વધુ દીકરીઓ માટે ₹46.68 કરોડના ખર્ચે…

Read More

ISRO Recruitment 2026: ISRO માં નોકરીની ઉત્તમ તક, 267 ક્લેરિકલ જગ્યાઓ પર ભરતી

ISRO Recruitment 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ બોર્ડ (ICRB) દ્વારા સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇસરો દ્વારા વિવિધ કેન્દ્રો માટે ક્લેરિકલ અને એડમિનિસ્ટ્રેટિવ પદો પર કુલ 267 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ આસિસ્ટન્ટ, જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ (JPA),…

Read More

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા 9મો ઈનામ વિતરણ સમારોહ સંપન્ન: તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

Muslim Seva Samaj Function મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ (Madhya Gujarat Muslim Seva Samaj) દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે 9મા ઈનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા શહેર સહિત 8 જિલ્લાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. Muslim Seva Samaj Function : અગ્રણીઓની ઉપસ્થિતિ અને આશીર્વચન કાર્યક્રમની…

Read More

જામીઆ પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો

જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલ-    અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો, આ પ્રોજેકટ એકઝિબેશનમાં  જામીઆ  પ્રી-પ્રાઇમરી સ્કૂલ ના વિધાર્થીઓ જુદા-જુદા વિષયો પર પ્રોજેકટ બનાવીને લાવ્યા હતા. આ પ્રોજેકટ એક્ઝિબેશનમાં વિધાર્થીઓ પોતાન પ્રોજેકટ બતાવ્યા હતા અને પ્રોજેકટની સામાન્ય રૂપરેખાની માહિતી આપી હતી. જામીઆ પ્રી -પ્રાયમરી ઇગ્લિંશ મીડિય સ્કૂલમાં વિધાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને પ્રેઝન્ટેશન…

Read More

ગુજરાત વિદ્યાપીઠમાં લાખો રૂપિયાની નોકરી મેળવવાની સોનેરી તક,જાણો તમામ માહિતી

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસરની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટની વિગતો, વયમર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાતની તમામ માહિતી જાણો ગુજરાત વિદ્યાપીઠ ભરતી અંગે મહત્વની માહિતી: સંસ્થા: ગુજરાત વિદ્યાપીઠ પોસ્ટ: કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસર કુલ જગ્યા: 2 વય મર્યાદા: 57 વર્ષથી વધારે ન હોય અરજી કરવાની છેલ્લી તારીખ: 20…

Read More