
ગુજરાત સરકારની આ યોજનાઓ ભણવામાં કરશે મદદ, વિધાર્થીઓને મળશે ફી સહાય,જાણો
ગુજરાત સરકારની આ યોજનાઓ જો તમે તમારા બાળકના અભ્યાસના ખર્ચને લઈને ચિંતા કરી રહ્યા છો, તો હવે વધુ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકાર “શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત”ના નિર્માણ માટે વિવિધ શક્તિશાળી યોજનાઓ ચલાવી રહી છે, જેનાથી તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય મળી રહી છે. ચાલો, જાણીએ કઈ એવી યોજનાઓ છે, જે માતા-પિતાને…