ગુજરાતમાં તહેવારો ટાણે જ વીજળી મોંઘી: FPPAS ચાર્જ વધતા યુનિટ દીઠ 30 થી 45 પૈસાનો વધારો, ગ્રાહકોના બિલ પર વધશે બોજ
Gujarat Electricity Tariff Hike: ગુજરાતમાં તહેવારોની મોસમ વચ્ચે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક મોટો આર્થિક માર પડ્યો છે. સરકારી વીજ કંપનીઓ દ્વારા FPPAS (ઈંધણ અને પાવર ખરીદી કિંમત સમાયોજન – Fuel Price and Power Purchase Adjustment) ચાર્જમાં 3.99 ટકાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારાના કારણે રાજ્યભરના તમામ ઘર,…

