
સ્ટારલિંક શા માટે છે અલગ? Jio અને Airtel પણ ન કરી શકી મુકાબલો!
સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે લગભગ અડધો ડઝન કંપનીઓ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરે છે. પરંતુ એલોન મસ્કની સ્ટારલિંક કંપનીનું નામ સૌથી પહેલા આવે છે. સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા વિશ્વના મોટાભાગના દેશોમાં ઉપલબ્ધ છે. ભારત અને પાકિસ્તાન જેવા દક્ષિણ એશિયાના દેશોમાં સ્ટારલિંક સેવાને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે…