મંગળ પર વસાહત સ્થાપવાની યોજના તૈયાર, અલોન મસ્કે મંગળ પર જવાની બતાવી ટાઇમલાઇન!

એલોન મસ્કએ મંગળ મિશનની સમયરેખા આપી છે. તેમણે કહ્યું કે તેઓ આગામી 20 વર્ષમાં મંગળ પર કોલોની સ્થાપવા માંગે છે. સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવું રોકેટ બનાવ્યા બાદ મસ્કે આ દાવો કર્યો છે. મસ્કએ X પર કહ્યું કે મંગળપર એક ટન પેલોડ મોકલવા માટે લગભગ એક અબજ ડોલરનો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં મંગળ પર…

Read More

એલોન મસ્કે X પર 100 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચવા બદલ PM મોદીને અભિનંદન પાઠવ્યા

એલોન મસ્કે PM મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 100 મિલિયનથી વધુ ફોલોઅર્સ હોવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એલોન મસ્ક X ના માલિક છે અને આ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી વ્યક્તિ પણ છે. મસ્કે X પર લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ ફોલો કરવામાં આવતા વૈશ્વિક નેતા બનવા બદલ અભિનંદન. ઈન્સ્ટાગ્રામ પર…

Read More