ESIC Amnesty Scheme 2025: માલિકો અને કર્મચારીઓને રાહત, અરજીની મુદત 31 ડિસેમ્બર સુધી લંબાઈ
ESIC Amnesty Scheme 2025 હેઠળ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા નિયોજકો અને વીમિત કર્મચારીઓને રાહત આપવામાં આવી છે. નિગમે આ યોજનાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2026થી લંબાવીને હવે 31 ડિસેમ્બર 2026 કરી છે. આ નિર્ણયથી કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ હેઠળના પાત્ર પડતર વિવાદોનો ઉકેલ લાવવા માટે સંબંધિત પક્ષકારોને વધુ સમય મળશે. આ યોજના ખાસ…

