
GUJCET 2025 Registration: ગુજકેટ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવાના આવતીકાલથી શરૂ, જાણો ફી અને પરીક્ષા પેટર્ન
GUJCET 2025 Registration: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET 2025) માટે નોંધણી પ્રક્રિયા 17 ડિસેમ્બર, 2024થી શરૂ થશે. વિદ્યાર્થીઓ 31 ડિસેમ્બર, 2024 સુધી gseb.org અથવા gujcet.gseb.org પર જઈને GUJCET માટે ઓનલાઈન અરજી કરી શકે છે. GUJCET 2025 એ એન્જિનિયરિંગ, ફાર્મસી ડિપ્લોમા અને ડિગ્રી કોર્સોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા…