UGC NET Postponed:15 જાન્યુઆરીએ લેવાનારી UGC-NET પરીક્ષા મોકૂફ, ક્યારે આવશે નવી તારીખ?જાણો
UGC NET Postponed: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સોમવારે (13 જાન્યુઆરી, 2025) જાહેરાત કરી હતી કે બુધવાર (15 જાન્યુઆરી, 2025) માટે નિર્ધારિત UGC-NET પરીક્ષા પોંગલ અને મકરસંક્રાંતિના તહેવારોને કારણે મુલતવી રાખવામાં આવી છે. NTAએ કહ્યું કે પરીક્ષાની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ નિર્ણય 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ અને અન્ય…