MLA Sanjay Koradia Threat

જૂનાગઢના MLA સંજય કોરડીયાને ₹3 લાખની ખંડણી માટે ધમકીભર્યો ફોન!, પરિવારને મારી નાખવાની ચીમકી

MLA Sanjay Koradia Threat  જૂનાગઢના ધારાસભ્ય સંજય કે. કોરડીયાને ખંડણી માટે ધમકીભર્યો ફોન આવ્યાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે ફોન કરીને તેમની પાસે રૂ. 3 લાખની માંગણી કરી હતી. એટલું જ નહીં, પૈસા નહીં આપે તો પરિવારને જાનથી મારી નાખવાની અને બનાવટી ચલણી નોટોના કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ છે. MLA Sanjay…

Read More