સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી: ફાર્મ હાઉસમાં દરોડા પાડીને 11 નબીરાઓને ઝડપી પાડ્યા
Surat Farm House Raid: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સુરતમાં [Surat] અવારનવાર દારૂની મહેફિલો ઝડપાતી રહે છે. તાજેતરમાં સુરત પોલીસને [Surat Police] એક મોટી સફળતા મળી છે. શહેરની હદમાં આવેલા એક ખાનગી ફાર્મ હાઉસ [Farm House] પર પોલીસે અચાનક દરોડો પાડીને ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલ [Liquor Party] માણતા 11 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ હાઈપ્રોફાઈલ…

