Subsidy On DAP : નવું વર્ષ ખેડૂતો માટે ખુશીના સંદેશા સાથે: સરકારનો મોટો નિર્ણય, વધારાની સબસિડીની જાહેરાત!
Subsidy On DAP : કેન્દ્ર સરકારે ખેડૂતો માટે વિશેષ રાહતની જાહેરાત કરતા ડીએપી ખાતર પર એક્સ્ટ્રા સબસિડીની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મોદી સરકારે ડીએપી માટે રૂ. 3850 કરોડના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ડીએપી ખાતરના ભાવ યથાવત રહેશે, જે હેઠળ 50 કિલોની થેલી માત્ર રૂ….