
plane crash : ફાઇટર પ્લેન કેમ ક્રેશ થયું? ભારતીય વાયુસેનાએ આપ્યું કારણ
plane crash : ગુજરાતના જામનગરમાં ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થતા એક પાઇલટનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે બીજો પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયો છે. વાયુસેનાએ આ અકસ્માત પર ટ્વિટ કરી વિગતો જાહેર કરી છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તકનિકી ખામીને કારણે વિમાન થયુ દુર્ઘટનાગ્રસ્ત ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ, જામનગર એરફિલ્ડ પરથી ઉડાન…