Firecracker Stall Fire

અમદાવાદના નિકોલમાં નવા વર્ષની સવારે ફટાકડાના 7 સ્ટોલમાં આગ, 12 ફાયર ટેન્કર દોડ્યાં

Firecracker Stall Fire: અમદાવાદના નિકોલ વિસ્તારમાં નવા વર્ષની સવારે ઉમા સ્કૂલ પાસે આવેલા ફટાકડાના સીઝનલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. 10 નવેમ્બરની વહેલી સવારે લાગેલી આ આગમાં આશરે સાત ફટાકડાના સ્ટોલ બળીને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 12 ફાયર ટેન્કર સહિતની ટીમો સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ…

Read More