અસમના જોરહાટમાં વાયુસેનાનું AN-32 વિમાન લેન્ડિંગ વખતે ક્રેશ, 5 જવાનો શહીદ
IAF AN-32 Crash : ભારતીય વાયુસેના (IAF) માંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અસમના જોરહાટ (Jorhat) માં આવેલા વાયુસેનાના રૌરિયા (Rowriah) એરબેઝ પર લેન્ડિંગના પ્રયાસ દરમિયાન વાયુસેનાનું એક AN-32 મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન ભયાનક અકસ્માતનો ભોગ બન્યું છે. રન-વે પર ઉતરતી વખતે વિમાન રન-વેની બહાર નીકળી ગયું હતું અને ક્રેશ થઈને બે…

