સ્વાતંત્ર્ય પર્વ

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની નડિયાદમાં કરાઇ ઉજવણી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સ્વાતંત્ર્ય પર્વ : ભારત દેશ આજે 78મો સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનો જિલ્લા લેવલો ધ્વજવંદનનો કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરશે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ…

Read More

બિહારની આ જગ્યા પર આ કારણથી 14મી ઓગ્સ્ટની મધરાત્રિએ ફરકાવવામાં આવે છે તિરંગો

 પૂર્ણિયા:  ભારત 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. સવારે સમગ્ર દેશમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. પરંતુ બિહારના પૂર્ણિયામાં 15મીએ નહીં પરંતુ 14મી ઓગસ્ટે મધ્યરાત્રિએ ત્રિરંગો ફરકાવવામાં આવે છે. બાઘા બોર્ડર પર પણ રાત્રે બરાબર 12 વાગે ધ્વજ ફરકાવવાની પરંપરા છે. જોકે, પૂર્ણિયામાં રાત્રે ધ્વજ ફરકાવવા પાછળ આઝાદી સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે….

Read More