
Flower Show-2025: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શૉનો થશે આરંભ, જાણો ટિકિટ અને સમય!
Flower Show-2025 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફ્લાવર શો-2025 3 જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે. આ ફ્લાવર શોની સાથે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદમાં ટી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે. ફ્લાવર શોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરૂપમાં આપી શકે તે માટે QR કોડ સિસ્ટમ રાખવામાં આવશે. ગત વર્ષના ફ્લાવર શોના આયોજન કરતા, આ વર્ષના ફ્લાવર શો-2025…