Jio-bp Petrol Diesel Price Hike

વાહનચાલકોના ખિસ્સા પર મોટો બોજ: Jio-bp એ પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3 નો કર્યો તોતિંગ વધારો

Jio-bp Petrol Diesel Price Hike  તહેવારોની મોસમ વચ્ચે સામાન્ય વાહનચાલકો અને મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રિટિશ પેટ્રોલિયમ (BP) ના સંયુક્ત સાહસ હેઠળ કાર્યરત અગ્રણી ખાનગી ઇંધણ કંપની ‘Jio-bp’ એ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા પેટ્રોલના ભાવમાં સીધો ₹5 પ્રતિ લિટર અને…

Read More
Petrol Diesel Price Hike :

ચૂંટણી પૂરી થતાં જ મોંઘવારીનો માર: પેટ્રોલના ભાવમાં અત્યાર સુધી 8 રૂપિયાનો વધારો, અનેક રાજ્યોમાં ડીઝલ 100 રૂપિયાને પાર

Petrol Diesel Price Hike દેશમાં વિધાનસભા ચૂંટણીઓ પૂરી થતાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો [Inflation] મોટો માર પડ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ [Oil Marketing Companies] દ્વારા પેટ્રોલ અને ડીઝલના [Petrol and Diesel] ભાવોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીઓ પછી પેટ્રોલના ભાવમાં [Petrol Price] પ્રતિ લિટર લગભગ 8 રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો…

Read More