
Ahmedabad-Gandhinagar Metro Train : સચિવાલય સુધી મેટ્રો સેવા ટૂંક સમયમાં શરૂ, ટ્રાયલ રન સફળ
Ahmedabad-Gandhinagar Metro Train : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાનો વિસ્તાર થતો જઈ રહ્યો છે. તાજેતરમાં ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો ટ્રેન શરૂ કરવા માટેના ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયા છે, જેનાથી ટૂંક સમયમાં મેટ્રો સેવાનો પ્રારંભ થવાનો છે. સચિવાલય સુધી મેટ્રો ટ્રેન: મુસાફરો માટે રાહત અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધીની…