Gandhinagar Protest

Gandhinagar Protest: દિવાળી બાદ ગાંધીનગરમાં ત્રણ મોરચે વિરોધ, વ્યાયામ શિક્ષકોથી TAT ઉમેદવારો સુધી રસ્તા પર

Gandhinagar Protest દિવાળીના તહેવારો બાદ ફરી ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો, ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કરાર આધારિત કર્મચારીઓ અને ટાટ (TAT)ના ઉમેદવારોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. શિક્ષણ અને આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા આ ત્રણ અલગ-અલગ મુદ્દાઓને કારણે સત્યાગ્રહ છાવણી સહિત ગાંધીનગરમાં આંદોલનનો માહોલ જોવા મળી રહ્યો…

Read More